Saturday, August 20, 2022

સોનમકપૂર આહુજા આનંદ આહુજા નાં ઘરે ગુંજી ખુશી ની કિલકારી

બોલિવૂડ એકટ્રેસ અને પ્રખ્યાતબિઝનેસમેન ની પત્ની તથા ફેમસ અભિનેતા અનિલ કપૂર ની દીકરી સોનમ કપૂર ને ત્યાં પારણાં નોમ ને દિવસે આનંદ નાં સમાચાર આવ્યા છે.આનંદ આહુજા ને ત્યાં આનંદ ભયો. આ વાત આનંદ આહુજા એ તેમના ટ્વિટ્ટર હૅન્ડલ પર જણાવી               
સૂત્રો નાં જણાવ્યા મુજબ 20ઓગસ્ટ 2022નાં સોનમે પુત્ર ને જન્મ આપ્યો છે.આનંદ આહુજા એ ડૉક્ટર તથા નર્સ ને પણ ધન્યવાદ આપ્યા છે હાલ સોનમ તેમના માતાપિતા ને ત્યાં છ મહિના રોકાશે બાદ મા દિલ્હી અથવા લંડન નાં ઘરે જશે.
તો આનંદ અને સોનમ માતા પિતા બનવા માટે ખુબ ખુબ ધન્યવાદ.
 Photo courtesy by sonam kapoor

Wednesday, March 16, 2022

@#dwarikadhish holy khelat

ऐसी होली खेली कन्हाई
जमुना तट पर धूम मचाई
रास रचाये नन्दलाल
बिरज में होली खेलत नन्दलाल
होली खेलत नन्दलाल
बिरज में होली खेलत नन्दलाल

Wednesday, March 9, 2022

Epfo good news 12માર્ચ ni બેઠક મા મળશે સારા સમાચાર

કર્મચારીઓને 3 દિવસ પછી મળશે સુંદર સમાચાર! પેન્શન તથા વ્યાજ નાં દરો મા વધારો થઇ શકે છે, જાણો તાજા સમાચાર 

સૂત્રો નાં કહેવા મુજબ  ચાલુ નાણાકીય વર્ષમાં પણ 8.5 ટકા વ્યાજ ચૂકવવા સંમત થઈ શકે છે.કર્મચારીઓની દ્રષ્ટિનવી દિલ્હી, ડેસ્ક રિપોર્ટ. કર્મચારી પેન્શન યોજનાઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 6.5 કરોડથી વધુ પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર છે. મોદી સરકાર હોળી પહેલા 12 માર્ચ, 2022ના રોજ કરોડો ખાતાધારકોને ખુશખબર આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે દિવસો પછી, 11-12 માર્ચે, ગુવાહાટીમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં વ્યાજ દર અને પેન્શન વધારવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠક ખૂબ જ અગત્ય ની માનવામાં આવે છે. હવે 2 દિવસ પછી યોજાનારી આ બેઠક પર જ બધા લોકો ની આશા બંધાયેલી છે આપણે આશા રાખીએ કે આ બેઠક મા ખુબ સારું પેન્શન પણ ફાઇનલ થાઈ જે કર્મચારી અને પેન્શનર્સ નાં હિત મા રહેલું છે.

@#Krishna dwarikafham todays darshanam🙏🙏

Golden dwarikadham darshanam

Tuesday, March 8, 2022

#@Lord krishna

जीवन ना तो भविष्य में है ना अतीत में, जीवन तो इस क्षण में है। 

Saturday, March 5, 2022

Friday, March 4, 2022

@#krishna god darshan

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते।।

भावार्थ: श्री कृष्ण कहते हैं कि हे अर्जुन, सफलता और असफलता के मोह को त्याग कर, अपने कार्य को पूरे मन से समभाव से करो। समभाव की इस भावना को योग कहते हैं।

Friday, February 25, 2022

#@shreeji krishna darshan

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે Akhil Brahmand ma ek tu shri hari

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે, 

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, 

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે ...૧

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, 

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે 
🌹🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹

Wednesday, February 23, 2022

#@Lord Krishna

ૐ નમો ભગવતે વાસું દેવાય                                      

Krishna the great🌹🌹🌸🌸🙏🌸🌸🌹🌹



#@યુક્રેન નાં મા અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ નેં પરત લાવતું એર ઇન્ડિયા નું વિમાન





દિલ્હી નાં IGI વિમાની મથકે યુ્ક્રેન થી 242 યાત્રિકો નેં લઇનેં વિમાન રાત્રે 11:30 વાગ્યે આવી પહોંચ્યું છે.યુ્ક્રેન નાં ખાર્કિવ શહેર થી મંગળવારે આ વિમાન ઉપડ્યું હતું.
યુ્ક્રેન નાં સરહદી વિસ્તાર મા આશરે 20000 ભારતીયો રહે છે.જેને ભારતીય સરકાર પરત લાવશે.આ ઍક ખુબ જ સરાહનીય પગલું છે.
એરઇન્ડિયા ની ફ્લાઈટ ડ્રીમલાઈનર 787 પરત આવી જેની ક્ષમતા 200 વ્યક્તિઓ ની છે 
આ સરકારી નોટિફિકેશન મુજબ આગળ ની ફ્લાઈટ ઉપડશે 

Tuesday, February 22, 2022

#@dwarikadhish mangala lord krishna darshan dt 23/02/2022

न चोरहार्यं न च राजहार्यंन भ्रातृभाज्यं न च भारकारी । व्यये कृते वर्धते एव नित्यं विद्याधनं सर्वधन प्रधानम् ॥

#@Lordkrishnas todays darshan dt22/02/22

  • कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ ...
  • नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक:। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत॥ ...
  • यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत:। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्

Sunday, February 20, 2022

#shreeji krishna darshan

क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥
(द्वितीय अध्याय, श्लोक 63)

Saturday, February 19, 2022

#@dwarikadhish god krishna

गीता का पहला शब्द धर्म और अंतिम शब्द मम है । ... इस प्रकार धर्म का तात्पर्य यह है कि वह जो किसी वस्तु का अस्तित्व प्रकट करता है🙏 । जैसे सूर्य का धर्म प्रकाश है अग्नि का धर्म उष्णता है । 🙏धर्म का अर्थ केवल साधुता या नैतिकता नहीं है वरन अपने सच्चे स्वरूप को पहचान उसी के अनुरूप कार्य करना है,🙏

#Lord krishna dwarikadhish darshan dt19thFeb 2022

Jay shri kridhna darshan